#prayagraj: મહાકુંભ મેળા 2025ની તૈયારીમાં યોગી સરકાર અસરકાર રીતે વ્યસ્ત
#prayagraj: મહાકુંભ મેળા 2025ની તૈયારીમાં યોગી સરકાર અસરકાર અને વ્યસ્ત જોવામાં આવી રહી છે. મહાકુંભની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પૂરજોશમાં નવી 2,500 પથારીનું જાહેર આશ્રયસ્થાન સ્થાપિત કરવામાં આવ્યું છે. ભક્તોને રહેવા, આવશ્યક સુવિધાઓથી સજ્જ જાહેર આશ્રયસ્થાન સ્થાપિત કરવાનો ઉદ્દેશ મહાકુંભમાં ભક્તોને કોઈ અસુવિધાન થાય તેવો છે. સાથે સાથે #Uttarpradesh ની #Yogi સરકારનાં મંત્રી @AshwiniVaishnaw એ પ્રયાગરાજના 5 રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યાની સાથે મહાકુંભ માટે 3000 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. #AshwiniVaishnav દ્વારા આપવામાં આવેલ જાણકારી પ્રમાણે #Mahakumbh2025 દરમિયાન કુલ 13,000 ટ્રેનો દોડશે.
View this post on Instagram
#prayagraj: Yogi government is being seen effectively and busy in the preparations for Mahakumbh Mela 2025. Preparations for Mahakumbh are going on in full swing. A new 2,500-bed public shelter has been set up in full swing. The aim of setting up a public shelter equipped with essential facilities to accommodate devotees is to ensure that devotees do not face any inconvenience during Mahakumbh. Along with this, #Uttarpradesh’s #Yogi government minister @AshwiniVaishnaw inspected 5 railway stations in Prayagraj and also announced that 3000 special trains will be run for Mahakumbh. According to the information given by #AshwiniVaishnav, a total of 13,000 trains will run during #Mahakumbh2025.
#mahakumbh | #prayagraj | @RailMinIndia | #IndianRailways