હિમાચલનાં કુલ્લુમાં બસ ખીણમાં ખાબકી, અનેકનાં મોતની આશંકા
હિમાચલમાં બસ ખીણમાં ખાબકી, અનેકનાં મોતની આશંકા
પ્રસિદ્ધ પ્રવાસન રાજ્ય હિમાચલ પ્રદેશનાં કુલ્લુ જિલ્લામાં એક ભયાનક માર્ગ દુર્ઘટના સર્જાઈ છે, કુલ્લુ જિલ્લાનાં પહાડી માર્ગ પર પ્રવાસ કરી રહેલ મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ ખીણમાં પડી જતાં કચ્ચણઘાણ નીકળી ગયો છે. ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા છે.
Bus falls into valley in Himachal, many feared dead
A horrific road accident has taken place in Kullu district of the famous tourist state of Himachal Pradesh. A private bus full of passengers travelling on a mountain road in Kullu district has gone missing after falling into a valley. Many people are feared dead in the horrific accident.