૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

ગુજરાત ઠંડુગાર  – ભારે પવન અને શીતલહેર વચ્ચે દિવસે પણ ઠંડીનો અનુભવ

Gujarat is cold – feeling cold even during the day amid strong winds and cold wave – ગુજરાત ઠંડુગાર  – ભારે પવન અને શીતલહેર વચ્ચે દિવસે પણ ઠંડીનો અનુભવ

6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુંગાર શહેર, ડિસામાં 9.1 ડિગ્રી રહ્યું લઘુત્તમ તાપમાન. અનેય શહેરોમાં રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન,  12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહ્યું. અમદાવાદમાં દિવસ દરમિયાન 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા શીતલહેર વચ્ચે દિવસે પણ ભારે ઠંડીનો અનુભવ.

Naliya was the coldest city with 6 degrees, the minimum temperature in Disa was 9.1 degrees. In other cities, the temperature was 10.6 degrees in Rajkot, 11.2 degrees in Bhuj, 12.5 degrees in Ahmedabad, the minimum temperature in 12 cities was below 14 degrees. Ahmedabad experienced extreme cold even during the day amid a cold wave with winds blowing at a speed of 20 kmph.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *