ગુજરાતમાં પણ મળ્યો ચંદનચોર પુષ્પા, કરોડોનું ચંદન ઝડપાયું…… #જૂઓ આ વીડિયો..
Sandalwood thief Pushpa found in Gujarat too, sandalwood worth crores seized…… #Watch this video… – ગુજરાતમાં પણ મળ્યો ચંદનચોર પુષ્પા, કરોડોનું ચંદન ઝડપાયું…… #જૂઓ આ વીડિયો
પુષ્પા2 કે વિરપ્પન2 ફક્ત સાઉથમાં જ નહીં ક્યારેક ક્યારેક ગુજરાતમાં પણ જોવામાં કે ઝપેટમાં આવી જાય છે. જી હા, ગુજરાતમાં ભલે ચંદનનું અને તે પણ કિંમતી લાલ ચંદનનું એટલા પ્રમાણમાં વાવેતર ન થતું હોય પણ અહીં ચંદનચોર જરુર ઝપટે આવે છે. આવા જ 3 ચંદન ચોર કે દાણચોર પાટણમાંથી ઝપેટમાં આવી ગયા છે. પાટણમાં કરોડોનું રક્ત ચંદન કે લાલ ચંદન ઝડપી પાડવામાં આવ્યું. પાટણનાં હાજીપુરના શ્રેય વિલાના ગોડાઉનમાંથી ચંદનનો કરોડોનો જથ્થો જપ્ત કરી, 3 શખસની પોલીસ દ્વારા અટકાય કરવામાં આવી છે…… જૂઓ આ વીડિયો..
Pushpa2 or Veerappan2 is not only seen or caught in the South but sometimes in Gujarat too. Yes, even though sandalwood and that too precious red sandalwood is not cultivated in Gujarat in such large quantities, sandalwood thieves are definitely caught here. 3 such sandalwood thieves or smugglers have been caught in Patan. Blood sandalwood or red sandalwood worth crores was seized in Patan. Sandalwood worth crores was seized from the godown of Shrey Villa in Hajipur, Patan, and 3 persons have been arrested by the police…… Watch this video..