Ahmedabad : નાણાંની લેતી-દેતી મામલે રાયપુરના એક વેપારીએ મણિનગરના વેપારી સામે ફરિયાદ નોંધાવી
અમદાવાદમાં નાણાંની લેતી-દેતી મામલે રાયપુરના એક વેપારીએ મણિનગરના વેપારી સામે ફરિયાદ નોંધાવી છે. નાણાં પરત ન આપી છેતરપિંડી આચરવામાં આવતા શહેરના કાલુપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.