Arvalli જિલ્લાના મેઘરજ તાલુકાના કંમરોડા ગામે લકુલીશ યોગ આશ્રમ અરવલ્લીનો પ્રથમ પાટોત્સવ યોજાયો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંમરોડા ગામે લકુલીશ યોગ આશ્રમ અરવલ્લીનો પ્રથમ પાટોત્સવ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કુબેર ડિંડોર સહિત અગ્રણીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. વિશ્વમાં સનાતન સંસ્કૃતિ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કમરોડા ગામે પૂજ્ય પ્રીતમ મુનિધિ દ્વારા સ્થાપિત લકુલીશ યોગાસના અરવલ્લીના બીજા વર્ષમાં પ્રવેશ નિમિત્તે પ્રથમ પાટોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.