Vadodara : ઝાલા ભરતી નિયંત્રક યોજનામાં ભ્રષ્ટાચાર થવાથી મંત્રી કુંવરજી બાવળિયાને લેખિત ફરિયાદ
સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ભરતી નિયંત્રણ યોજનાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા છે. મંત્રી કુંવરજી બાવળિયાને લેખિત ફરિયાદ કરી. વડોદરા ઝાલા ગામે ભરતી નિયંત્રણ ડેમના દરવાજાના કોલમનું નીકળેલ લોખંડ કોન્ટ્રાક્ટરે બારોબાર વેચી નાખ્યાનો આક્ષેપો કરાયા છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરએ હરાજીને બદલે