Kakrej નાં ખિમાણા નેશનલ હાઇવે પર ટ્રેલર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો
કાંકરેજના ખિમાણા નેશનલ હાઇવે પર અકસ્માત
ટ્રેલર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો
કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા
108 દ્વારા ખિમાણા હોસ્પિટલ ખાતે ખસેડાયા
વધુ સારવાર માટે પાટણ ખાતે રીફર કરવામાં આવ્યા