Botad : તાજપર રોડ પર હરિદર્શન સોસાયટીના પાછળ ગેરકાયદે બાયો ડિઝલનો જથ્થો ઝડપાયો | Bharat Times News
બોટાદમાં ગેરકાયદે બાયો ડિઝલનો જથ્થો ઝડપાયો
તાજપર રોડ પર હરિદર્શન સોસાયટીના પાછળ દરોડા
બાતમીના આધારે પોલીસના દરોડા
800 લીટર જેટલું બાયો ડિઝલ ઝડપાયું
ઘટનામાં પોલીસે એક વ્યક્તિને પકડી પાડ્યો
પોલીસ દ્વારા 3 લાખથી વધુનો મુદામાલ જપ્ત
સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી