૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Video News

બનાસકાંઠાના પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી 27વર્ષીય યુવતીએ ટૂંકાવ્યું જીવન

 

તારી આ રાધા ખુશીથી મરે છે. તું ચિંતા ના કરતો, સોરી તને કીધા વગર પગલું ભરૂ છું. માફ કરજે. હું પણ આ જિંદગી નહીં જીવવા માગતી. આટલી જ મારી જિંદગી હતી. મેં જીવી લીધી ખુશી ખુશી. આગળ હવે હું નથી જીવવા માગતી બસ બધી રીતે હું કંટાળી છું. જિંદગીથી મને હવે ઘૂટન મહેસૂસ થાય છે ચાહત, એટલે સોરી. હું તને કહેવા નથી માગતી માફ કરજે. દુઃખી બિલકુલ ન થતો. ખુશ રહેજે, મારાથી પણ સારી છોકરી શોધીને મસ્ત મેરેજ કરજે. તો મારા આત્માને શાંતિ મળશે. દુ:ખી થતો નહીં. હેપ્પી રહેજે. દુ:ખી થઈશ તો મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. એટલે હંમેશા ખુશ રહેજે. અને હેપ્પી રહેજે બસ. અને મને માફ કરજે કે હું તને કીધા વગર જાવ છું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *