#Vadodara :બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપી
વડોદરામાં બિચ્છુ ગેંગનો આતંક સામે આવ્યો હતો. અટલાદરા પોલીસ મથકનાં નોંધાયેલ ફરિયાદમાં પૈસાની લેતીદેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી. જેમાં ચાર સામે ગૂન્હો નોંધ્યો હતો જે પૈકી ત્રણ આરોપીઓનો પોલીસે ઝડપી પાડી ‘વરઘોડો’ કાઢ્યો હતો.