૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Video News

વલસાડ-છીપવાડ રેલવે ગરનાળું બંધ કરાતા 35 ગામના લોકો અને વિદ્યાર્થીઓને હાલાકી

વલસાડ-છીપવાડ રેલવે ગરનાળું બંધ કરાયું 10 દિવસ માટે રેલવે તંત્ર દ્વારા ગરનાળું બંધ કરાયું 35 ગામના લોકો અને વિદ્યાર્થીઓને હાલાકી વલસાડ આવવા કુંડી, અબ્રામા ઓવરબ્રિજ પરથી આવું પડશે

Valsad-Chhipwad railway canal closed The railway system closed the canal for 10 days People and students of 35 villages in trouble To reach Valsad, you will have to go through Kundi, Abrama overbridge

Leave a comment

Your email address will not be published. Required fields are marked *