૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Video News

#Junagadh : માણાવદરમાં KYC માટે 6થી 9 વાગ્યા સુધી કેમ્પનું આયોજન

જૂનાગઢના માણાવદરમાં KYC માટે કેમ્પ યોજાશે. માણાવદર રેશનકાર્ડ KYC કરવા તંત્ર જાગ્યું. રેશનકાર્ડ KYC કરવા વારંવાર લોકો મામલતદાર ઓફીસ ધકકા ખાવા છતાં વારો ન આવતા લોકોને મુશ્કેલી પડતી હતી. ત્યારે લોકોની માંગને લઈ નગરપાલિકા અને તંત્ર દ્વારા માણાવદરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ KYC માટે સાંજના 6થી 9 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરાયું. લોકોને વધુ તકલીફ ન પડે તેવા હેતુથી કેમ્પનું આયોજન કરાયું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *