૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

ભારતે વધુ ટેરિફ લગાવ્યો : ડોનાલ્ડ ટ્રમ્પ, વધુ ટેક્સ લગાવવાની આપી ધમકી

ભારતે વધુ ટેરિફ લગાવ્યો : ડોનાલ્ડ ટ્રમ્પ, વધુ ટેક્સ લગાવવાની આપી ધમકી
પૂર્વે પણ ડોનાલ્ડ ટ્રમ્પ આ મામલે આક્રમક જોવામાં આવ્યા છે. અને હાલ પણ કહ્યું છે કે, ભારતે વધારે પડતો ટેરિફ લગાવ્યો છે. સામે અમેરિકા ફસ્ટનું બેનર લઈ ચાલતા ટ્રમ્પ દ્વારા ભારતને હાઈ ટેરિફનાં બદલામાં વધુ ટેક્સ લગાવવાની ધમકી પણ આપવામાં આવી.

India imposed higher tariffs: Donald Trump threatens to impose higher taxes
Donald Trump has been seen as aggressive on this issue before. And now too he has said that India has imposed higher tariffs. Trump, who is carrying the banner of America First, has also threatened to impose higher taxes on India in return for higher tariffs.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *