ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી
ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી
મુંબઈનાં વિશ્વ વિખ્યાત ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મોટો અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે. ગેટવે ઓફ ઈન્ડિયા સામે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હોવાની વિગતો સામે આવી રહી છે. હાલમાં બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે……. વધુ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે……
Boat full of passengers capsizes in the sea near Gateway of India
Details are coming out that a major accident has taken place near the world famous Gateway of India in Mumbai. Details are coming out that a boat full of passengers has capsized in the sea in front of the Gateway of India. Rescue work has been started at present……. Stay tuned with us for more updates……