૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Gujarat #Top News

26 TDO બદલાયા, જાણો કયા-કયા અધિકારીની ક્યાં થઈ બદલી

ગુજરાતમાં તાજેતરમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. તમે પણ જાણો કયા-કયા અધિકારીઓની બદલી ક્યાં કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *