જમ્મુ-કાશ્મીર: કુલગામમાં સેનાનું મોટું ઓપરેશન, અથડામણમાં 2 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીર: કુલગામમાં સેનાનું મોટું ઓપરેશન, અથડામણમાં 2 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીર: કુલગામમાં સેનાએ મોટું ઓપરેશન હાથ ધર્યુ. કદર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન 2 સૈનિકો પણ ઘાયલ થયા છે. હજુ પણ આ વિસ્તારમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન યથાવત છે. વધુ 3થી પાંચ આતંકી હોવાનું અનુમાન હોવાના કારણે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
Jammu and Kashmir: Army conducts major operation in Kulgam, 2 terrorists killed in encounter
Jammu and Kashmir: The army conducted a major operation in Kulgam. Two terrorists were killed in an encounter between the army and terrorists in the Qadr area. Two soldiers were also injured during the search operation. The Indian Army’s search operation in the area is still ongoing. As it is estimated that there are 3 to 5 more terrorists, the entire area has been cordoned off and a search operation has been started.