૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

મોરબીમાં નકલીનો રાફડો ફાટ્યો, 48 કલાકમાં ત્રીજો બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબીમાં નકલીનો રાફડો ફાટ્યો, 48 કલાકમાં ત્રીજો બોગસ ડોક્ટર ઝડપાયો
મોરબીમાં વધુ એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે. 48 કલાકમાં ત્રીજો બોગસ તબીબ ઝડપાયા છે. નિત્યાનંદ સોસાયટી પાસે શ્રીજી ક્લિનિકમાં શખ્સ ઝડપાયો. પોલીસે દરોડા પાડીને બોગસ તબીબને પકડ્યો. ડિગ્રી કે લાયસન્સ વિના ક્લિનિક ચલાવતો હતો. દવાઓ સહિત 8 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Fake doctor busted in Morbi, third bogus doctor arrested in 48 hours
Morbi: Another bogus doctor has been arrested. Third bogus doctor has been arrested in 48 hours. A man was arrested at Shreeji Clinic near Nityanand Society. Police raided and arrested the bogus doctor. He was running the clinic without a degree or license. More than 8 thousand rupees worth of goods, including medicines, have been seized.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *