‘મારી પાસેથી બમણી રકમ વસુલાય, હવો હું રાહતનો હકદાર’ – ભાગેડુ વિજય માલ્યા
વિજય માલ્યા: ‘મારી પાસેથી બમણી રકમ લેવામાં આવી હતી, હું રાહતનો હકદાર છું’, ભાગેડુ વિજય માલ્યા રિકવરી કાર્યવાહીથી નારાજ જોવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે જ નાણાંમંત્રી નિર્મલા સિતારમણ દ્વારા સંસદમાં ચર્ચા દરમ્યાન વિજય માલ્યા પાસેથી અત્યાર સુધીમાં વસુલવામાં આવેલ રકમ વિશે જાહેર કરવામાં આવ્યું હતું.