એર ઈન્ડિયાએ 34 ટ્રેનર એરક્રાફ્ટનો આપ્યો ઓર્ડર, કેડેટ પાઈલટ્સને આપશે તાલીમ
એર ઈન્ડિયાએ 34 ટ્રેનર એરક્રાફ્ટનો આપ્યો ઓર્ડર, કેડેટ પાઈલટ્સને આપશે તાલીમ
એર ઈન્ડિયાએ 34 ટ્રેનર એરક્રાફ્ટ માટે ઓર્ડર આપ્યો છે. આપને જણાવી દઈએ કે, એર ઈન્ડિયા 2025 ના બીજા હાફમાં, મહારાષ્ટ્રના અમરાવતીમાં નિયમનકારી મંજૂરીઓ મળ્યા પછી દક્ષિણ એશિયાની સૌથી મોટી ફ્લાઈંગ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (FTO) માં કેડેટ પાઈલટ્સને તાલીમ આપવાનું શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
Air India places order for 34 trainer aircraft, cadet pilots will provide training
Air India has placed an order for 34 trainer aircraft. Let us tell you that Air India is preparing to start training cadet pilots at South Asia’s largest Flying Training Organisation (FTO) in Amravati, Maharashtra, in the second half of 2025, after receiving regulatory approvals.