૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News #World

અફઘાનિસ્તાનમાં બે અલગ – અલગ માર્ગ અકસ્માતમાં 50 નાં મોત અને 76 લોકો ઘાયલ

અફઘાનિસ્તાનમાં બે અલગ – અલગ માર્ગ અકસ્માતમાં 50 નાં મોત અને 76 લોકો ઘાયલ
અફઘાનિસ્તાનમાં બે ગોઝારા માર્ગ અકસ્માતમાં કુલ 50 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે, અકસ્માતમાં 76 લોકો ઘાયલ પણ થયા છે. અફઘાનિસ્તાનનાં સરકારી પ્રવક્તાએ અકસ્માતો વિશે માહિતી આપતા જણાવ્યું કે, કાબુલ-કંદહાર હાઈવે પર બુધવારે મોડી રાત્રે એક પેસેન્જર બસ અને એક ઓઈલ ટેન્કર અથડાયા હતા, જ્યારે બીજી દુર્ઘટના એ જ હાઈવે પરના અન્ય વિસ્તારમાં થઈ હતી.

50 killed, 76 injured in two separate road accidents in Afghanistan
A total of 50 people have been killed in two separate road accidents in Afghanistan, according to reports. However, 76 people have also been injured in the accidents. Giving information about the accidents, an Afghan government spokesman said that a passenger bus and an oil tanker collided on the Kabul-Kandahar highway late on Wednesday night, while the second accident took place in another area on the same highway.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *