૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Breaking News

સુરત શહેરમાં ફરી એક હત્યાનો બનાવ

સુરત શહેરમાં ફરી એક હત્યાનો બનાવ

ઇચ્છાપોર વિસ્તારના કવાસ ગામમાં હત્યાનો બનાવ. 26 વર્ષય સંજય સોનવણે નામના યુવકની ચપ્પુના ઘા જીકી હત્યા કરવામાં આવી. અજાણ્યા ઈસમ દ્વારા હત્યા કરવામાં આવી. હત્યાને અંજામ આપી હત્યારો ફરાર થયો. હત્યાનું કારણ અકબંધ. ઇચ્છાપોર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Another murder incident in Surat city

A murder incident occurred in Kawas village of Ichchapore area. A 26-year-old youth named Sanjay Sonwane was hacked to death with a paddle. He was murdered by an unknown person. The murderer fled after committing the murder. The reason for the murder is unknown. Ichchapore police registered a murder case and conducted further investigation.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *