IPL 2025: રોહિત શર્માએ ડગઆઉટમાં બેસીને કર્યો ઈશારો, બદલાયુ મેચનું પરિણામ
આઇપીએલ 2025માં ગઇકાલે મુંબઇ અને દિલ્હી વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં મુંબઇએ દિલ્હીને 12 રને હાર આપી હતી. મુંબઇની કમાન ભલે હાર્દિક પંડ્યાના હાથમાં હોય પરંતુ રોહિત…