ખાંભા કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ એસ.ટી.ડેપો બન્યો ગોડાઉન…
ખાંભા એસ.ટી. ડેપોનું કામ 2001માં પૂર્ણ કરાયું હતું ST ડેપો બંધ રેહતા લોકોએ ભેંસોનો તબેલો બનાવ્યો ડેપો માલ ઢોર અને ખેતીના સાધનોનું ગોડાઉન બન્યું માલિકે GSRTC અમદાવાદને લેખિતમાં અરજી આપી…