દાહોદ એસટી વિભાગના કર્મચારીએ માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દાહોદ એસટી વિભાગના કર્મચારીઓની પ્રમાણિકતા મધ્યપ્રદેશના મુસાફરનું પાકીટ બસમાં રહી ગયું હતું મુસાફરનું 2 લાખ રૂપિયા ભરેલું પર્સ પરત આપ્યું મધ્યપ્રદેશના કઠોરાના ડોંગરસીગ અમદાવાદ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. દાહોદ…