સલમાન ખાનને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપવાના મામલામાં તપાસ વડોદરા સુધી પહોંચી છે.
સલમાન ખાનને મળેલી ધમકીનો મામલોમેસેજ કરનારો વડોદરાનો યુવક નીકળ્યોધમકી આપનારના ઘરે મુંબઈ પોલીસ પહોંચી આરોપી અસ્થિર મગજનો હોવાનો ખુલાસો વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું…