પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કડીમાં એન્ટ્રીકડી પેટાચૂંટણી પહેલા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીને હવે થોડા સમયની વાર છે. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો સાથે પ્રચાર શરુ કરી દીધો છે. એવામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ…