Top Tags
    Latest Story
    ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે; તેઓ તેનો ઉકેલ લાવશે: ટ્રમ્પપહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો, એરલિયરના દાવા માટે ભારતીય ઇન્ટેલને દોષી ઠેરવ્યુંયુપી IAS ટ્રાન્સફર: અભિષેક પાંડે હાપુડના DM બન્યા, IAS સંજય કુમાર મીણાની પણ ટ્રાન્સફરVivo T4 5G ભારતમાં લોન્ચ, 7300mAh બેટરી, કિંમત 21,999 રૂપિયાથી શરૂ થાય છેયુપીના મૌલવીએ વિજય વિરુદ્ધ ફતવો જારી કર્યો, ભૂતપૂર્વ મુસ્લિમોએ મુખ્યમંત્રીથી પોતાને દૂર રાખ્યાપીએમ મોદીની સાઉદી અરેબિયા મુલાકાત | બંને દેશો છ કરારો પર હસ્તાક્ષર કરશે, પીએમ ક્રાઉન પ્રિન્સ સાથે હજ ક્વોટા પર ચર્ચા કરશે.‘એ… તુ છે કોણ…’ પતિ ઝહીર વિરુદ્ધ વાહિયાત ટિપ્પણીઓ પર ભડકી સોનાક્ષી સિન્હા, યુઝરને ખખડાવ્યોઓસ્ટ્રેલિયા જવા માંગતા લોકોને ઝટકો, ગુજરાત સહિત 6 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો આકરા કર્યાખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે નિધન:ફેફસામાં ઇન્ફેક્શનને કારણે લાંબા સમયથી બીમાર હતા, આજે રાતે તાબૂતમાં મૂકવામાં આવશે પાર્થિવદેહદિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો

    Today Update

    Main Story

    અકસ્માત જોવા ઊભેલા લોકોને ડમ્પરે ઉડાડ્યાડમ્પરે પાંચ લોકોને કચડી નાખ્યાઅકસ્માતમા બેનાં મોત, સાત ઘાયલ

    વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક 14 એપ્રિલે રાત્રે રાખેજ પાટિયા પાસે ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન આ અકસ્માતને લઇ ઘટનાસ્થળે ગ્રામજનોનું ટોળું…

    Continue reading
    કડીમાં પ્રજા શક્તિ પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટનછત્રાલ રોડ પર તપોવન કોમ્પ્લેક્સમાં કાર્યક્રમ યોજાયોપૂર્વ CM શંકરસિંહ વાઘેલાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન

    કડીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું. છત્રાલ રોડ પર આવેલા તપોવન કોમ્પ્લેક્સમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં…

    Continue reading
    સિલવાસામાં તમિલ નવા વર્ષની ઉજવણી”તમિલ નિમઈ વિશેષ પત્તિમંડ્રમ” કાર્યક્રમ યોજાયોમોટી સંખ્યામાં તમિલ ભાષી સમુદાયના લોકો ઉમટ્યા

    સિલવાસા તમિલ સંગમ દ્વારા તમિલ નવા વર્ષની ઉજવણી નિમિત્તે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના પ્રાંગણમાં ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ “તમિલ ઇનિમઈ વિશેષ પત્તિમંડ્રમ” યોજાયો હતો. પત્તિમંડ્રમમાં વિખ્યાત વક્તાઓ વિમલા શિવનંદમ, સિંધુરી…

    Continue reading
    ભાવનગરના જાળીયા ગામે ડુંગર પર આગની ઘટના

    ભાવનગરનાં પાલીતાણાનાં હસ્તગીરી ડુંગર પર થોડા સમયે પહેલા આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ડુંગર પર લાગેલ આગની ઘટનાને લઈ ફાયર વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા આગ પર 72 કલાક…

    Continue reading
    ટોલ નાકા પર મહિલા ગુસ્સામાં આવી, કર્મચારીને માત્ર 4 સેકન્ડમાં જ 7 થપ્પડ ઝીંકી દીધા

    હાપુડ, ઉત્તર પ્રદેશ:ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં આવેલ છિજારસી ટોલ પ્લાઝાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગાઝિયાબાદ તરફથી કારમાં આવી રહેલી એક મહિલા ટોલ બૂથમાં ઘૂસી…

    Continue reading
    બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીચોટીલા ખાતે ઉજવણી કરવામાં આવી

    ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું કોઈ ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સરકારી કચેરીઓમાં બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ નેશનલ હાઈવે પોપટપરા, રામચોક સહિતના વિસ્તારોમાં રેલી યોજાઈ ડો. આંબેડકરની…

    Continue reading
    નવસારીના ગણદેવીના અમલસાડમાં પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

    નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું. 2001માં જીર્ણોદ્ધાર બાદ, 2025માં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આધુનિક સુવિધાઓ અને શૃંગારિક પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું છે.…

    Continue reading
    વડગામ તાલુકાના મગરવાડા ખાતે ઠાકોર સમાજ નુ વર્ષો જુનુ વડવાઓના સમય થી ચાલ્યુ આવતુ માતાજીનુ કર્વટુ

    મગરવાડા ગામ ખાતે વડવાઓ ના સમય થી એવુ કર્વટુ કરવામા આવે છે તેને વર્ષો વર્ષ કરવુ જ પડે છે આ કર્વટુ મગરવાડાના ગામ ના ઠાકોર સમાજ દ્વારા કાઠવામા આવે છે…

    Continue reading
    છોટાઉદેપુર ખાતે આંબેડકર જયંતિની ઉજવણી

    છોટાઉદેપુર ખાતે આંબેડકર જયંતિની ઉજવણી ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ઉજવણી બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અપાઈ વાલ્મિકી, વણકર સમાજના લોકોને શાલ ઓઢાડી સન્માનિત કર્યા પાલિકા પ્રમુખ, પાલિકાના સભ્યો…

    Continue reading