Top Tags
    Latest Story
    ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે; તેઓ તેનો ઉકેલ લાવશે: ટ્રમ્પપહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો, એરલિયરના દાવા માટે ભારતીય ઇન્ટેલને દોષી ઠેરવ્યુંયુપી IAS ટ્રાન્સફર: અભિષેક પાંડે હાપુડના DM બન્યા, IAS સંજય કુમાર મીણાની પણ ટ્રાન્સફરVivo T4 5G ભારતમાં લોન્ચ, 7300mAh બેટરી, કિંમત 21,999 રૂપિયાથી શરૂ થાય છેયુપીના મૌલવીએ વિજય વિરુદ્ધ ફતવો જારી કર્યો, ભૂતપૂર્વ મુસ્લિમોએ મુખ્યમંત્રીથી પોતાને દૂર રાખ્યાપીએમ મોદીની સાઉદી અરેબિયા મુલાકાત | બંને દેશો છ કરારો પર હસ્તાક્ષર કરશે, પીએમ ક્રાઉન પ્રિન્સ સાથે હજ ક્વોટા પર ચર્ચા કરશે.‘એ… તુ છે કોણ…’ પતિ ઝહીર વિરુદ્ધ વાહિયાત ટિપ્પણીઓ પર ભડકી સોનાક્ષી સિન્હા, યુઝરને ખખડાવ્યોઓસ્ટ્રેલિયા જવા માંગતા લોકોને ઝટકો, ગુજરાત સહિત 6 રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો આકરા કર્યાખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે નિધન:ફેફસામાં ઇન્ફેક્શનને કારણે લાંબા સમયથી બીમાર હતા, આજે રાતે તાબૂતમાં મૂકવામાં આવશે પાર્થિવદેહદિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો

    Today Update

    Main Story

    મહેસાણામાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

    વિશ્વ ઉમિયાધામ દ્વારા જ્ઞાનયજ્ઞનું આયોજન કથાકાર રાજેન્દ્ર પ્રસાદના મુખેથી જ્ઞાનયજ્ઞની શરૂઆત મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટ ખાતે આયોજન શહેરમાં ભવ્ય પોથીયાત્રા નીકળી પોથીયાત્રામાં હજારો ભક્તો જોડાયા પોથીયાત્રામાં 500થી વધુ…

    Continue reading
    કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીના ભાજપ પર પ્રહારગુજરાતના શિક્ષણ મોડલ મુદ્દે ભાજપ પર પ્રહાર

    ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્ર નબળું પડ્યું સરકારના ગુણોત્સવમાં પણ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યોગુજરાતની શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ ગુજરાતની શાળાઓમાં ઓરડાની પણ મોટા પ્રમાણમાં ઘટશિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના…

    Continue reading
    અંકલેશ્વરના પાનોલીની ફેક્ટરીમાં ભીષણ આગ

    ફેક્ટરીમાં લાગેલી આગના કારણે ભારે ધુમાડા ફેલાયો દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી હાલ કોઈ જાનહાનીના સમાચાર નહીં અંકલેશ્વર પાનોલી ઉદ્યોગિક વસાહતમાં…

    Continue reading
    સુરેન્દ્રનગરમાં બાબાસાહેબની જન્મજયંતિની ઉજવણી156 કિલોની કેક કાપી ઉજવણી કરાઇ

    અનુસૂચિત સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી લોકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી લોકોએ ડૉ. આંબેડકરના વિચારોને આગળ વધારવાનો સંકલ્પ લીધો બંધારણના ઘડતરમાં બાબાસાહેબના અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું

    Continue reading
    સુરતમાં નેશનલ હાઈવે 48 પર વધુ એક ગમખ્વાર અકસ્માતએક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

    માંગરોળના કોસંબા ગામ પાસે અકસ્માત બે ટ્રેલર,એક ટ્રક અને એક લકઝરી બસ વચ્ચે અકસ્માત અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવાયા પોલીસ અને NHAI વિભાગની ટીમ સ્થળ પર પહોંચી નેશનલ હાઈવે…

    Continue reading
    Gold Price Today: ધરખમ વધારા બાદ આજે સોનાનો ભાવ સ્થિર ! જાણો 22 અને 24 કેરેટની કિંમત

    24 કેરેટ સોનાના ભાવમાં ગયા અઠવાડિયામાં 5,010 રૂપિયાનો મોટો વધારો થયો હતો. ત્યારે હવે આ મોટા વધારા બાદ આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. ગયા અઠવાડિયે દેશમાં સોનાના ભાવમાં ધરખમ…

    Continue reading
    ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજની બેઠક યોજાઈગાંગડતલાઈ મુકામે બેઠકનું આયોજન

    પરશુરામ જન્મોત્સવને લઈ ચર્ચા કરાઇ વિપ્ર ફાઉન્ડેશનને મજબૂત કરવા અંગે ચર્ચા કરાઇ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા વિપ્ર ફાઉન્ડેશન રાજસ્થાનના મહામંત્રી હાજર રહ્યા સમાજના સંગઠનને કેવી રીતે મજબૂત કરવું…

    Continue reading
    કચ્છમાં NDPSના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો….

    પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર હતો….કોઠારા પોલીસે ફરાર કેદી મુસ્તાક સુમરાને ઝડપી પાડ્યો…દોઢ વર્ષથી ફરાર આરોપી પર ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું….કોઠારા, ભુજ, વાયોર અને જખૌ પોલીસ મથકે કેદી…

    Continue reading
    36 વર્ષની બોલિવૂડ ગ્લેમર્સ ગર્લ એક સમયે હોટલમાં કામ કરતી, આજે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું

    વાણી કપૂર આજે ઇન્ડસ્ટ્રીમાં જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેને અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું છે. વાણી માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના ડાન્સ માટે પણ પ્રખ્યાત છે.…

    Continue reading