Latest Story
મારા પતિએ ક્યારેય વ્યસન કર્યું નથી, બાકીના ખેલાડીઓ વ્યસનમાં ફસાઈ જાય છે :- રીવાબા જાડેજાT20માં ભારતની ઘરઆંગણે સૌથી મોટી હારCM ભુપેન્દ્ર પટેલ કાલે સુરતમાં , 600 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ20 લાખ લિટર પાણી, ફાયરની 34 ગાડીઓ અને 24 કલાકની મહામહેનતે આગ ઓલવી, રાજ ટેક્સટાઇલ માર્કેટ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશહજીરામાં પાણીની ટાંકીમાં બાળક ડૂબી જવાથી કરુણ મોત: ત્રણ વર્ષનો માસૂમ રમતાં રમતાં ટાંકીમાં પડ્યો, પરિવાર પર આભ તૂટી પડ્યુંઅમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં 11.4 કરોડની લૂંટદુધવા નેશનલ પાર્કમાં મૈલાણી-નાનપારા રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ જાહેરતહરીક – એ – હુરિયતનું હીડક્વાટર સીલ, જમ્મુ કાશ્મીરમાં આતંકી નેટવર્ક શટ ડાઉનભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે; તેઓ તેનો ઉકેલ લાવશે: ટ્રમ્પપહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો, એરલિયરના દાવા માટે ભારતીય ઇન્ટેલને દોષી ઠેરવ્યું

Today Update

Main Story

અંકલેશ્વરના પાનોલીની ફેક્ટરીમાં ભીષણ આગ

ફેક્ટરીમાં લાગેલી આગના કારણે ભારે ધુમાડા ફેલાયો દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી હાલ કોઈ જાનહાનીના સમાચાર નહીં અંકલેશ્વર પાનોલી ઉદ્યોગિક વસાહતમાં…

Continue reading
સુરેન્દ્રનગરમાં બાબાસાહેબની જન્મજયંતિની ઉજવણી156 કિલોની કેક કાપી ઉજવણી કરાઇ

અનુસૂચિત સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી લોકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી લોકોએ ડૉ. આંબેડકરના વિચારોને આગળ વધારવાનો સંકલ્પ લીધો બંધારણના ઘડતરમાં બાબાસાહેબના અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું

Continue reading
સુરતમાં નેશનલ હાઈવે 48 પર વધુ એક ગમખ્વાર અકસ્માતએક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો

માંગરોળના કોસંબા ગામ પાસે અકસ્માત બે ટ્રેલર,એક ટ્રક અને એક લકઝરી બસ વચ્ચે અકસ્માત અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવાયા પોલીસ અને NHAI વિભાગની ટીમ સ્થળ પર પહોંચી નેશનલ હાઈવે…

Continue reading
Gold Price Today: ધરખમ વધારા બાદ આજે સોનાનો ભાવ સ્થિર ! જાણો 22 અને 24 કેરેટની કિંમત

24 કેરેટ સોનાના ભાવમાં ગયા અઠવાડિયામાં 5,010 રૂપિયાનો મોટો વધારો થયો હતો. ત્યારે હવે આ મોટા વધારા બાદ આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. ગયા અઠવાડિયે દેશમાં સોનાના ભાવમાં ધરખમ…

Continue reading
ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજની બેઠક યોજાઈગાંગડતલાઈ મુકામે બેઠકનું આયોજન

પરશુરામ જન્મોત્સવને લઈ ચર્ચા કરાઇ વિપ્ર ફાઉન્ડેશનને મજબૂત કરવા અંગે ચર્ચા કરાઇ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા વિપ્ર ફાઉન્ડેશન રાજસ્થાનના મહામંત્રી હાજર રહ્યા સમાજના સંગઠનને કેવી રીતે મજબૂત કરવું…

Continue reading
કચ્છમાં NDPSના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો….

પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર ફરાર હતો….કોઠારા પોલીસે ફરાર કેદી મુસ્તાક સુમરાને ઝડપી પાડ્યો…દોઢ વર્ષથી ફરાર આરોપી પર ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું….કોઠારા, ભુજ, વાયોર અને જખૌ પોલીસ મથકે કેદી…

Continue reading
36 વર્ષની બોલિવૂડ ગ્લેમર્સ ગર્લ એક સમયે હોટલમાં કામ કરતી, આજે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું

વાણી કપૂર આજે ઇન્ડસ્ટ્રીમાં જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેને અનેક સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું છે. વાણી માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના ડાન્સ માટે પણ પ્રખ્યાત છે.…

Continue reading
ભરૂચના આમોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો….

આમોદ નગર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો….ડોક્ટરો સહીત મેડિકલ ટિમ જરૂરી દવાઓ તેમજ આરોગ્ય લક્ષી તપાસની સાધન સામગ્રી સાથે ખડે પગે રહી સેવા આપી હતી… આમોદમાં આંબેડકર…

Continue reading
બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી. સાણંદ ખાતે મહારેલીનું આયોજન કરાયું છે.

હાથીની અંબાડી પર સંવિધાન અને બાબા સાહેબની પ્રતિમા રખાશે. બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંત આંબેડકર પધારશે. આશરે 4 હજારથી વધુ લોકો રેલીમાં જોડાશે. જેમાં 108 અને મેડિકલ ટીમ હાજર રહેશે.…

Continue reading