સુરતમાં કાપોદ્રા વિસ્તારમા હત્યાની ઘટના નશેડીને નશો કરવા પૈસા ના આપતા હત્યા કરી 17 વર્ષીય કિશોરની કરવામા આવી હત્યા

સુરતમાં કાપોદ્રા વિસ્તારમા હત્યાની ઘટના નશેડીને નશો કરવા પૈસા ના આપતા હત્યા કરી 17 વર્ષીય કિશોરની કરવામા આવી હત્યા પરેશ વાઘેલાને ચપ્પુ મારી મોતને ઘાટ ઉતાર્યો પ્રભુ મદ્રાસી નામના યુવકે…

Continue reading
ચલાલા નજીક ખાનગી બસ પલટી જતાં અકસ્માતઊના-અમદાવાદ જતી બસને નડ્યો અકસ્માત

ચલાલા નજીક ખાનગી બસ પલટી જતાં અકસ્માત ઊના-અમદાવાદ જતી બસને નડ્યો અકસ્માત બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત બસમાં સવાર મુસાફરોને નાના-મોટી ઇજાઓ પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી…

Continue reading
સુરતમાં ઓલપાડ સ્ટેટ હાઇવે-65 પર અકસ્માત

સુરતમાં ઓલપાડ સ્ટેટ હાઇવે-65 પર અકસ્માત ગતરોજ લોકાર્પણ કરાયેલા બ્રિજ પર અકસ્માત બાઇક સવાર દંપતીને પિકઅપ વાહને ટક્કર મારી ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ ખસેડાયા ટૂંકી સારવાર દરમિયાન પતિનું…

Continue reading
અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયાએ રેલાવ્યા રેલાવ્યાધાર્મિક કાર્યક્રમમાં ભજન ગાઈને ભક્તોને મંત્રમુગ્ધ કર્યાવીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયાએરેલાવ્યા રેલાવ્યા બાયડના વાંટા ગામે રામદેવ પીરના ભજન ગાઈને ધાર્મિક ભજનના સૂર સાંસદે ધાર્મિક કાર્યક્રમમાં ભજન ગાઈને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા ભજન ગાતા વીડિયો સોશિયલ મીડિયા પર થયો…

Continue reading
સુત્રાપાડાના મોરાસા ગામેથી પાંજરે પુરાયોત્રણ વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો

સુત્રાપાડાના મોરાસા ગામેથી દીપડો અને બે બચ્ચા પાંજરે પુરાયા 13 તારીખે રાત્રિના ત્રણ વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો વન વિભાગ દ્વારા અલગ અલગ પાંજરાઓ ગોઠવ્યા હતા બાળકનો મૃતદેહ પણ…

Continue reading
રાજકોટ જિલ્લા નાં ધોરાજી માં જુનાગઢ રોડ રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ ની કામગીરી લઈને ડાઈવરજન કરવામાં આવ્યું છે

રાજકોટ જિલ્લા નાં ધોરાજી માં જુનાગઢ રોડ રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ ની કામગીરી લઈને ડાઈવરજન કરવામાં આવ્યું છે તેણે કારણે તમામ વાહનો જામનગર થી જુનાગઢ તરફ જવા માટે વાહનો જમનાવડ…

Continue reading
અકસ્માત જોવા ઊભેલા લોકોને ડમ્પરે ઉડાડ્યાડમ્પરે પાંચ લોકોને કચડી નાખ્યાઅકસ્માતમા બેનાં મોત, સાત ઘાયલ

વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક 14 એપ્રિલે રાત્રે રાખેજ પાટિયા પાસે ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન આ અકસ્માતને લઇ ઘટનાસ્થળે ગ્રામજનોનું ટોળું…

Continue reading
કડીમાં પ્રજા શક્તિ પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટનછત્રાલ રોડ પર તપોવન કોમ્પ્લેક્સમાં કાર્યક્રમ યોજાયોપૂર્વ CM શંકરસિંહ વાઘેલાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન

કડીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું. છત્રાલ રોડ પર આવેલા તપોવન કોમ્પ્લેક્સમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં…

Continue reading
સિલવાસામાં તમિલ નવા વર્ષની ઉજવણી”તમિલ નિમઈ વિશેષ પત્તિમંડ્રમ” કાર્યક્રમ યોજાયોમોટી સંખ્યામાં તમિલ ભાષી સમુદાયના લોકો ઉમટ્યા

સિલવાસા તમિલ સંગમ દ્વારા તમિલ નવા વર્ષની ઉજવણી નિમિત્તે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના પ્રાંગણમાં ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ “તમિલ ઇનિમઈ વિશેષ પત્તિમંડ્રમ” યોજાયો હતો. પત્તિમંડ્રમમાં વિખ્યાત વક્તાઓ વિમલા શિવનંદમ, સિંધુરી…

Continue reading
ભાવનગરના જાળીયા ગામે ડુંગર પર આગની ઘટના

ભાવનગરનાં પાલીતાણાનાં હસ્તગીરી ડુંગર પર થોડા સમયે પહેલા આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ડુંગર પર લાગેલ આગની ઘટનાને લઈ ફાયર વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા આગ પર 72 કલાક…

Continue reading