ટોલ નાકા પર મહિલા ગુસ્સામાં આવી, કર્મચારીને માત્ર 4 સેકન્ડમાં જ 7 થપ્પડ ઝીંકી દીધા
હાપુડ, ઉત્તર પ્રદેશ:ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં આવેલ છિજારસી ટોલ પ્લાઝાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગાઝિયાબાદ તરફથી કારમાં આવી રહેલી એક મહિલા ટોલ બૂથમાં ઘૂસી…











