સુરતમાં નેશનલ હાઈવે 48 પર વધુ એક ગમખ્વાર અકસ્માતએક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો
માંગરોળના કોસંબા ગામ પાસે અકસ્માત બે ટ્રેલર,એક ટ્રક અને એક લકઝરી બસ વચ્ચે અકસ્માત અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવાયા પોલીસ અને NHAI વિભાગની ટીમ સ્થળ પર પહોંચી નેશનલ હાઈવે…











