#Ahmedabad/ પૂરઝડપે આવતી ક્રેટા હવામાં ઊડી એક્ટિવા સાથે અથડાઈ; 2 નો લીધો ભોગ
અમદાવાદ આમ તો ઘણી બાબતો માટે વિશ્વ પ્રસિદ્ધ છે જ પણ અહીંનાં બેફામ કાર ચાલકો અમદાવાદને વિચિત્ર અકસ્માતો માટે પણ ફેમસ કરીને જ જંપશે તે પણ નક્કી જેવું જ પ્રતિત થાય છે. નક્કી જેવું જ કહેવું જરાપણ અતિશયોક્તિ નહીં જ કહેવાય કારણ કે, અમદાવાદનાં હાર્સ ડ્રાઇવરો જાણે અકસ્માત સર્જી કોઇ રેકોર્ડ બનાવવા માંગતા હોય તેવી […]