#Beauty / નવ યૌવન ખીલ્યું હોય તેમ 25 વર્ષની દેખાતી મહિલાની ઉંમર જાણી તમે રહી જશો દંગ
પાછલા અનેક દિવસોથી એક મોડેલ ઘણી ચર્ચામાં છે. આ પ્રસિદ્ધ મોડલનું નામ નીતા મેરી(Nita Marie) છે અને તેણીની ઉંમર 46 વર્ષની છે. તેણીને જોઈને અને તેણીની ઉંમર સાંભળીને કોઈ પણ વ્યક્તિ અચંબીત થઇ જશે. કારણ કે, તે તેણીની ઉંમર કરતા ઘણી નાની દેખાય છે જાણે કે તેણી 25 વર્ષની નવ યૌવન કેમ હોય. જાણવા મળ્યું […]