#મહારાષ્ટ્ર / CM પદ્દનાં ગૂંચવાડા વચ્ચે કેન્દ્રીય નિરીક્ષક તરીકે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની નિયુક્તી
ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આજે અથવા આવતીકાલે યોજાનાર બેઠક દરમિયાન ભાજપના ધારાસભ્યો તેમના ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરશે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જાહેરાત કરી છે કે નવી મહાયુતિ સરકાર માટે શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરની સાંજે […]