૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags

ભારત WTC ફાઇનલમાં પહોંચશે ; ભલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-2થી ડ્રો થાય, આવું છે ગણિત

ન કરે નારાયણ અને જો કદાચ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-2થી ડ્રો થાય તો પણ ભારત WTC ફાઇનલમાં પહોંચી શકે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના વિવિધ સંભવિત પરિણામોના આધારે ભારત WTC ફાઇનલમાં કેવી રીતે પહોંચી શકે તે અહીં છે. ભારત માટે WTC ફાઇનલમાં પહોંચવાનું આવું છે સમીકરણ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​સાઇકલ (WTC સાઇકલ 2023-25)માં માત્ર 15 ટેસ્ટ બાકી છે, […]