૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags

#Cricket / ઓસ્ટ્રેલિયામાં કોહલીની બ્રેઈન લારાનાં રેકોર્ડ તોડવા તરફ નજર, જાણો શું છે રેકોર્ડ

કોહલી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ફોર્મમાં રમી રહ્યો છે. પ્રથમ ટેસ્ટમાં સારુ પ્રદર્શન કરતા કહી શકાય કે કોહલી પાસે એડિલેડમાં રમાનારી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવવાની અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાની ઉત્તમ તક છે.  ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં વિરાટ […]