૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags

માસ્તરોએ માજા મુકી; 50થી વધારે લોકો સાથે 100 કરોડથી વધારેની કરી છેતરપિંડી

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોના 6000 કરોડ રૂપિયા ચાઉં કર્યા હોવાની ઘટના હજી તો તાજે તાજી છે અને સમગ્ર ઉત્તર ગુજરાતને હચમચાવી દીધું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ કરવાની લાલચ આવીને હજારો લોકો સાથે છેતરપિંડી આચરી હતી. કહેવા છે ને ભૂકંપ આવ્યા પછી આફટર પણ ખતરનાક હોય છે. બસ આવી જ રીતે ફરી  ઉત્તર ગુજરાતમાં વધુએ […]