૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags

#Health Tips/ ઠંડીની ઋતુ આવી ગઈ છે, બાળકોને ઠંડીથી દૂર રાખવા કરો ફક્ત આટલું

શિયાળો લગભગ તમામની પ્રિય ઋતુ તરીકે જોવામાં આવે છે, છતા પણ બાળકો અને ઉમર લાયક વ્યક્તિઓ માટે શિયાળો ખુબ કાળજી માંગી લેતી ઋતુ છે. શિયાળાની મોસમ બાળકો માટે ખાસ કરીને મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે વિકસિત નથી, શરદીથી બચવા અને તેમને સ્વસ્થ રાખવા માટે માતા-પિતાએ ખાસ કાળજી લેવી જરૂરી છે, […]