૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags

તમારા 400 રૂપિયા ખૂબ કામ આવ્યા; હાર્દિકે બે હાથ જોડી કોને અને કેમ કહ્યું આવું…

“સંઘર્ષના દિવસોમાં આપણા નબળા સમયમાં આપણને સાથ સહકાર આપનારને હંમેશા યાદ રાખવા જોઈએ” ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ આ સલાહનું પાલન કરી રહ્યો છે. હાલમાં જ હાર્દિકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના બાળપણનાં દિવસોનાં સિલેક્ટરનો બે હાથ જોડી આભાર વ્યક્ત  કરતો જોવામાં આવે છે અને તે સમયે તમારા દ્વારા કરવામાં […]