૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags

#Technology / શું તમે જાણો છે કે આપણી ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પ્રાઇવસીનાં જોખમ કરતાં પણ અનેક ગણી વધુ જોખમી છે

તમને કદી કોઇ નજીકનાં મીત્ર દ્વારા મેસેજમાં આટલા પૈસા ઇમર્જન્સીમાં ખાતામાં કે કોઇ ચોક્કસ પ્લેટફોર્મ પર જમા કરાવવા નો મેસેજ આવ્યો છે. જો હા તો એક વખત એટલું વિચારો કે તમારો નજીકનો તે મિત્ર તમને ફેન કરે કે મેસેજથી પૈસા કે વસ્તુની માંગણી કરે? આપણે જ્યારે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી એ છીએ, ત્યારે આપણે ડેટાનો […]

#Technology / સાયબર ફ્રોડ મામલે સરકારે પોતાનું ઉત્તરદાયિત્વ અદા કરવું જ રહ્યું

વિકાસની હરણફાળનાં કારણે ક્રાઈમ અને ક્રાઈમ પેટર્ન પણ બદલી છે, હવે બહારવટુ – ચોરી – લૂંટની મોડસઓપ્રેન્ડસીમાં વિકાસ સાથે બદલાવ આવ્યો છે. સાદી ભાષામાં કહીએ તો સાઇબર ક્રાઇમનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે આ ક્ષેત્રને સુરક્ષિત કરવા કોઇપણ સંજોગોમાં સખ્ખત કાયદ અને વ્યવસ્થા સાથે તંત્રએ કડક પગલાં ભરવા જ પડશે. 140 કરોડની ભારતની […]