વિકસિત ગુજરાતનું ઉત્તમ ઉદાહરણ – નકલી તો બહુ જોયું, અહીં તો નકલી-અસલી કશું જ નથી… બોલો કર્યો છે ને વિકાસ?
નકલી તો એટલું બધું સામે આવ્યું કે હવે અસલી ભૂલી જવાય તેવી ગુજરાતની ગતિ થઈ ગઈ છે. પણ આપણે તો ગુજરાતી એટલે આપણે અસલી – નકલી કરતા પણ આગળ નીકળી ગયા હોય તેવી વિગતો સામે આવી છે…. જી હા, આ તો પ્રગતિશીલ ગુજરાત !… અહીં અસલી પણ નથી અને નકલી પણ નથી….. હવે અસલી-નકલીની ઝંઝટમાંથી […]