ગૂગલ મેપે ફરી કર્યો દગો, કાર નહેરમાં ખાબકી… 24મી નવેમ્બરે પણ ગૂગલ મેપે લીધો હતો 3નો જીવ
શું તમે પણ ગમે ત્યાં જોવ તોગૂગલ મેપ પર ભરોષો રાખીને ચાલો છો કે ગાડી ચલાવો છો? જો હા તો ચેતીજજો…. કારણ કે, ગૂગલ મેપે બરેલીમાં ફરી ખોટો રસ્તો બતાવ્યો. ખોટા રસ્તાનાં કારણે ફરી એક વખત કાલાપુર કેનાલમાં એક કાર ખાબકી હતી. અકસ્માત બાદ કારને જેસીબી દ્વારા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૂગલ મેપ પરથી […]