દેશમાં પ્રજનન દર ભય જનક; ગુજરાત સહિત 30 રાજ્યોનો રિપ્લેસમેન્ટ લેવલ પ્રજનન ક્ષમતાથી નીચે
પ્રજનન દર મામલે ભારતની કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેરાત કરી અને દેશનાં તમામ રાજ્યોનાં પ્રજનન દરની વિગતો આપી છે. કેન્દ્ર સરકારનાં આંકડા પૃથક્કરણ પછી ભય જનક પ્રતિત થઈ રહિયા છે. વાત કરવામાં આવે ગુજરાતની તો, ગુજરાત રાજ્યનો કુલ પ્રજનન દર 1.9 છે. જે રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે છે. આટલું જ નહીં પરંતુ દેશનાં અન્ય 30 અન્ય રાજ્યો અને […]