૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags

બાપુએ ફરી આળસ મરડી; પ્રજા શકિત ડેમોક્રેટિક પાર્ટીની કરી રચના, 22મીએ શક્તિ પ્રદર્શન

ગુજરાતનાં રાજકારણમાં જો કોઈને ફિનિક્સ પક્ષીની ઉપમા આપવી હોય તે તેના માટે બાપુ એટલે કે શંકરસિંહ વાધેલાથી ઉત્તમ કોઈ ન કહેવાય. ગુજરાતના રાજકારણનાં જૂના જોગી ગણાતા અને બાપુના હુલામણા નામે ઓળખાતા શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત આળસ મરડી બેઠા થયાનાં સંકેતો આપ્યા છે. બાપુએ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું ગઠન કર્યું છે. ગુજરાતના યુવાનો અને ખેડુતોના […]

દેશમાં પ્રજનન દર ભય જનક; ગુજરાત સહિત 30 રાજ્યોનો રિપ્લેસમેન્ટ લેવલ પ્રજનન ક્ષમતાથી નીચે

પ્રજનન દર મામલે ભારતની કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેરાત કરી અને દેશનાં તમામ રાજ્યોનાં પ્રજનન દરની વિગતો આપી છે. કેન્દ્ર સરકારનાં આંકડા પૃથક્કરણ પછી ભય જનક પ્રતિત થઈ રહિયા છે. વાત કરવામાં આવે ગુજરાતની તો, ગુજરાત રાજ્યનો કુલ પ્રજનન દર 1.9 છે. જે રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે છે. આટલું જ નહીં પરંતુ દેશનાં અન્ય 30 અન્ય રાજ્યો અને […]

ધારીને નગરપાલિકાનો દરજ્જો એનાયત; ગુજરાતમાં હવે કુલ 160 નગરપાલિકા

રાજ્યમાં હવે 160 નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. અમરેલી જિલ્લાની ધારીને નગરપાલિકાની રચનાનો દરજ્જો અપાયા બાદ હવે ‘ડ’ વર્ગની વધુ એક નગરપાલિકા બનશે. રાજ્યમાં હાલ ‘અ’ વર્ગની 22, ‘બ’ની 30, ‘ક’ની 60 અને ‘ડ’ની 47 મળીને કુલ 159 નગરપાલિકાઓ છે. સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા-સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાનો પણ નિર્ણય કરાયો છે. અત્યારે કુલ […]