બાલ બ્રહ્મચારી હનુમાનજી પણ છે વિવાહિત !
કળયુગનાં જાગતા દેવ અને સંકટ મોચનનાં નામથી ઓળખાતા, 7 ચિંરજીવીઓમાંનાં એક અને શિવનાં 11માં રૂદ્ર હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તે બધા જાણે જ છે. અને તેથી જ તો હનુમાનજી લંગોટ ધારણ કરી દરેક મંદિર અને તસ્વીરોમાં એકલા જ દેખાય છે. ક્યારેય પણ અન્ય દેવતાઓની જેમ હનુમાનજીને પત્ની સાથે જોવામાં નથી આવતા. પરંતુ શું તમે જાણો […]