૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags

હમાસનો વળતો દાવ / ગાઝા પટ્ટી પર ઈઝરાયલે કરેલા હુમલામાં કેટલાક બંધક માર્યા ગયા છે

અમેરિકાનાં નવા ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પ દ્વારા હમાસને આકરી ભાષામાં કહેવામાં આવ્યું હતું કે, પોતે(ટ્રમ્પ) શપથ ગ્રહણ કરે તે પહેલા જેટલા પણ ઇઝરાયલનાં બંધકો તેની(હમાસ) પાસે છે તે પાછા આપો, જો આમ નહીં કરે તો મિડલ ઇસ્ટને ખેદાનમેદાન કરી નાખવામાં આવશે. લાગે છે કે, ટ્રમ્પની ધમકીને હમાસ આડકતરી રીતે ઘોળીને પીગયું. જી હા, ટ્રમ્પ પણ કઈ […]

#America / ટ્રમ્પની ત્રાડ: શપથ પહેલા હમાસ બંધકોને નહીં છોડે તો મીડિલ ઈસ્ટમાં તબાહી

દુનિયાનાં શંકી તનાશાહની હરોળમાં ક્યારેક ક્યારેક જોવામાં આવે તેવા નવ નિયુક્ત US પ્રેસિડન્ટ મિસ્ટર ડેનાલ્ડ ટ્રમ્પે પોતાનાં સ્વભાવ પ્રમાણે વર્તન કરી ખોંખારો ખાઈને તમામનાં જીવ પડીકે બંધાવી દીધા છે. જી હા, મારા શપથ પહેલા જો ઈઝરાયલના બંધકોને હમાસ નહીં છોડે તો મીડિલ ઈસ્ટમાં તબાહી લાવી દઇશ એવી ખુલ્લી ધમકી આપી ટ્રમ્પ દ્વારા ત્રાડ પાડવામાં આવી […]