#Drugs/ ભારતીય કોસ્ટગાર્ડએ વધું એક વખત ઝડપ્યું અધધ 500 કરોડનું ડ્રગ્સ
ભારતીય નૌકાદળ અને શ્રીલંકાનાં નૌકાદળે સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ લઈ જઈ રહેલી 2 બોટ ઝડપી પાડી છે. બંને બોટમાંથી અધધધ 500 કિલો જેટલું ક્રિસ્ટલ મીથ ડ્રગ્સ ઝડપાયું હોવાની વિગતો સામે આવી રહી છે.