દિલ્હી “દિલ” વાલો કી… આ બધી વાતો જ, બાકી દિલ્હીની હવા દિલની હવા કાઢી નાંખવા માટે હોવી જોઇએ તેના કરતા પણ વધુ સક્ષમ
દિલ્હી મોહ, બાકી હવામાં તો ભારોભાર ઝેર જ છે… વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી “પ્રથમ”. IQA તો એટલો છે કે બરાબરી કરવામાં આવે તો વિશ્વનાં અનેક પ્રદૃષિત શહેરોનાં IQAનો ટોલટ પણ દિલ્હીનાં એકનાં IQAની બરાબરી કરી શકે નહીં. પાછલા 3 – 4 દિવસથી દિલ્હીવાસીઓનો દમ ઘુંટાય રહ્યો છે. દિલ્હી સરકાર દ્વારા નાના વિદ્યાર્થીઓને સ્કૂલમાં રજા […]